Suraj Estate Developers re-filed documents for IPO

Thursday 27th July, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

સૂરજ એસ્ટેટ ડેવલપસે આઈપીઓ માટે ફરીથી દસ્તાવેજો ફાઇલ કર્યા રિયલ એસ્ટેટ કંપની સૂરજ એસ્ટેટ ડેવલપ કેપિટલ ~ ~ ~ ( ડિ રિ માર્કેટ્સ રેગ્યુલેટર સેબી સમક્ષ ઇનિશિયલ પબ્લિક ઓફરિગ (આઇપીઓ) દ્વારા રૂ. ૪૦૦ કરોડ ઊભા કરવા માટે નવા પ્રાથમિક કાગળો રજૂ કર્યા છે. આ પહેલા મુંબઈ સ્થિત રિયલ્ટી ફિલ્મે માર્ચ ૨૦૨૨માં પોતાના આઈપીઓના ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યા હતા.