IPO rally, five IPOs will be buzzing this week

Tuesday 12th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

[0ની રેલી, આ સપ્તાહે પાંચ 1120 ધૂમ મચાવશે એજન્સી | નવી દિલ્દી વર્ષ 2023 પ્રાઇમરી માકેટ માટે ફળદાયી સાબિત થઈ રહ્યું છે ત્યારે વધુને વધુ રોકાણકારો હવે ઇક્વિટીને બદલે પ્રાઈમરી માર્કેટ તરફ વળી રહ્યાં છે ત્યારે આ સપ્તાહે પણ સાનુકૂળ માકેટ સ્થિતિના જોરે ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ અને ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત પાંચ આઈપીઓ આવી રહ્યાં છે. ડોમ્સ ઈન્ડસ્ટીઝ, શેલ્ટર ફાઇનાન્સ ઉપરાંત આઇનોક્સ ઈન્ડિયા, જયપુર સ્થિત રીટેલ જ્વેલરી કંપની મોતિસન્‍સ જ્વેલર્સ અને મુંબઈ સ્થિત સુરજ એસ્ટેટ ડેવલપર્સનો આઇપીઓ આવી રહ્યો છે. આ કંપનીઓ આઈપીઓ મારફતે રૂ.4.200 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ગત મહિને 10 આઈપીઓની સફળતા બાદ આઇપીઓ જળવાઇ રહ્યાં છે. વ તટ. on. તી તિ