ર્પિયા નવી દિલ્હી, તા. ૧૩ ~~ ~ ~ સૂરજ એસ્ટેટ ડેવલપસં બુધવારે જણાવ્યું હતું કે તેણે તેની ઇનિશિયલ પબ્લિક ~ રિ ઈ ~ ~ ઓ ફરરિગ (આઈપીઓ) માટે શેર દીઠ રૂપિયા ૩૪૦ થી રૂ પિયા ૩૬૦ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. 'પ્રાથમિક શેર વેચાણ ૧૮ ડિસેમ્બરે જાહેર સબસ્ક્રિપ્શન ~ ~ ~ દ ~ ~ માટે ખુલશે અને ૨૦ ડિસેમ્બરે બંધ થશે, એમ મુંબઈ સ્થિત કંપનીએ એક યાદોમાં જણાવ્યું હતું.સૂરજ એસ્ટેટ કંપનીનો આઈપીઓ સંપૂર્ણપણે રૂપિયા ૪૦૦ કરોડના ઇક્વિટી શેરનો નવો આઈપીઓ છે, જેમાં નો ઓફર-ફોર-સેલ (ઓએફએસ) કમ્પોનન્ટ છે. આ આવકનો ઉપયોગ કંપની અને તેની સહાયક કંપનીઓ એકોર્ડ એસ્ટેટ્સ અને આઇકોનિક પ્રોપર્ટી ડેવલપર્સ દ્વારા મેળવવામાં આવેલા દેવાની ચુકવણી અને જમીનના સંપાદન માટે કરવામાં આવશે.આ ઉપરાંત, એક ભાગનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ કરવામાં આવશે.૩૧ માર્ચ, | ૨૦૨૩ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં, કંપનીની કામગીરીથી આવક વધીને રૂ ૧૮ ડિસેમ્બરે ખુલશે સુરજ એસ્ટેટે પ્રાઇસ બેન્ડ શેરદીઠ પિયા ૩૦૫.૭૪ કરોડ થઈ ગઈ છે જે અગાઉના નાણાંકીય વર્ષ રૂપિયા ૨૭૨.૭૨ કરોડ હતી.આ ઉપરાંત કંપનીનો નફો નાણાંકીય વર્ષ ૨૦૨૨૩૪૦થી ૩૬૦ નક્કી કરી ૨૩માં વધીને રૂપિયા ૩૨.૦૬ કરોડથઈ ગયો છે.જે અગાઉના નાણાંકીય વર્ષમાં રૂ પિયા ૨૬.૫૦ કરોડ હતો . |