Boom in IPOs, investors earn from hype premium in gray market

Sunday 17th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

[20માં તેજી, ગ્રે માકેટમાં ધૂમ પ્રીમિયમથી રોકાણકારોને કમાણી ભાકર ન્યૂઝ | અમઇવાદ ઇક્વિટીની સાથે પ્રાઇમરી માર્કટમાં પણ મજબૂત સ્થિતી જોવા મળી છે. અનઞેક કંપનીઓ મા્કટમાં પ્રવેશવા કતારમાં છે. આગામી સપ્તાહે 5-6 કંપનીના આઇપીઓ આવી રહ્યાં છે. આઝાદ એન્જિ.નો આઈપીઓ 20 ડિસેના રોજ ખુલશે આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડનો આઇપીઓ 20 ડિસે.ના રોજ ખુલશે અને 22 ડિસે.ના બંધ થશે. કંપનીએ રે. 2 પ્રત્યેકની ફેસ વેલ્યુના ઈક્વિટી શૈર દીઠ રૂ. 499થી રૂ. 524 પ્રતિ ઇક્વિટી શેર પર પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં આછા 28 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 28 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. મોતીસંસ જ્વેલર્સનો ઇશ્યૂ 18 ડિસે., પ્રાઈસ બેન્ડ રૂ.52 થી 55 જયપુરસ્થિત હાઈપરલોક્લ જ્વેલરી રિટેલ ચેઇન, મોતીસંસ જ્વેલર્સ તેના ગ્રાહકોને ડિઝાઈન, ઉચ્ચ ગુણવત્તા, પારદર્શિતા અને ગ્રાહક સેવા ઓફર કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે, તેણે તેની મેડન ઇનિરશિયલ પબ્લિક ઓફર માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 52 થી 55 નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીનો આઇપીઓ 18 ડિસે.ના રોજ ખુલશે અને 20 ડિસે.ના રાજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 250 ઇક્વિટી શેર અને ત્યારબાદ 250 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ લગાવી શકે છે. સૂરજ એસ્ટેટ ડેવ.નો ઈશ્યૂ 18 ડિસે. ખુલશે, પ્રાઈસબેન્ડ 340-360 મુંબઈ સ્થિત રિઅલ્ટર સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડે તેની ઈનિશિયલ પબ્લિક ઓફર માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 340 થી 360 ના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કર્યું છે. ઇશ્યૂ 18 ડિસે.ના રોજ ખુલશે અને 20 ડિસે. ના બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 41 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 41 ઇક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે.