Suraj Estate Developers' IPO will open on Monday

Sunday 17th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

ર સૂરજ એસ્ટેટ ડેવલપર્સનો આઈપીઓ સોમવારે ખૂલશે અમદાવાદ,તા. ૧૬ મુંબઈ સ્થિત રિયલ્ટર સુરજ એસ્ટેટ ડેવલપર્સ લિ.એ દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં વ્યાપારી ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ વિકસાવી છે, અને માહિમ માટુંગા, દાદર, પ્રભાદેવી અને પરેલના બજારોમાં રહેણાંક પોટફો લિયો ધરાવે છે. તેની ઈત્િશિયલ પબ્લિક ઓફર માટે ઈક્વિટી દોઠ રૂ.૩૪૦થી રૂ.૩૬૦ના ભાવે પ્રાઈ, બેન્ડ નક્કી કયું છે. કંપનીની ઈતિ શિયલ પબ્લિક ઓફર સબસ્ક્િપ્શન માટે સોમવારે, ૧૮ ડિસે. ૨૦૨૩ના રોજ ખૂલશે અને બુધવાર, ૨૦ ડિસે. ૨૦૨૩ના રોજ બંધ થઈ જશે. રોકાણકારો ઓછામાં ૪૧ ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ ૪૧ ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.