Suraj Estate Developers IPO to open on December 18

Sunday 17th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફર સોમવાર, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખૂલશૈ ત મુંબઈ स्थिव (२५९८२ iia સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડ દક્ષિણ મધ્ય મુંબઈ | પ્રદેશમાં રહેણાંક અને વ્યાપારી લ પ પ श 7 ક્ષેત્રોમાં રીઅલ અસ્ટેટ Was र વિકસાવી છે. અને માહિમ માટુંગા. દાદર. પ્રભાદેવી અન પરેલના બજારોમાં રહેણાંક પોર્ટફોલિયો ધરાવે છે તેની ઈનિશિયલ પબ્લિક આફર માટે ઈક્વિટી શેર દીઠ ૨5 ૩૪૦થી 5 ૩૬૦ ના ભાવે પ્રાઈસ બેન્ડ નક્કી કર્યું છે. કંપનીના ઈનિશિયલ પબ્લિક ઓફર ( 110 અથવા "'ઓફર') સબસ્ક્રિપાન માટે સોમવારે. ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખૂલશે અને બુધવાર, ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ બંધ થઈ જશે. રોકાણકારો ઓછામાં ઓછા ૪૧ ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ ૪૧ ઈક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શક છે. ઈક્વિટી શેર દીઠ ૨5૫ના ફેસ વલ્યૂનો પબ્લિક ઈશ્યૂ સંપૂર્ણપણે રૂ.૪૦૦૦ મિલિયનના ઈક્વિટી શૅરનો નવો ઈશ્યૂ છે જેમાં કોઈ ઓફર ફોર સૅલ (015) ઘટક નથી.