સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફર સોમવાર, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે અમદાવાદ, શનિવાર મુંબઈ સ્થિત રિયલ્ટર સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડે દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં રહેણાંક અને વ્યાપારી ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ વિકસાવી છે, અને માહિમ, માટુંગા, દાદર, પ્રભાદેવી અને પરેલના બજારોમાં રહેણાંક પોર્ટફોલિયો _. ધરાવે છે. , તેની ઇનિશિયલ પબ્લિક ઓફર માટે ઇક્વિટી શેર દીઠ [૨૬ ૩૪૦ થી Rs ૩૬૦ ના ભાવે પ્રાઈસ બેન્ડ નક્કી કર્યું છે. કંપનીની ઈતિ શિયલ પબ્લિક ઓફર ("IPO" અથવા '"ઓફર') સબસ્ક્રિપ્શન માટે સોમવારે, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે અને બુધવાર, ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ બંધ થઈ જશે. રોકાણકારો ઓછામાં ઓછા ૪૧ ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ ૪૧ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. ઈક્યિટી શેર દીઠ Rs પના ફેસ વેલ્યુનો પબ્લિક ઈશ્યુ સંપૂર્ણપણે રૂ. ૪૦૦૦ મિલિયનના ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ છે જેમાં કોઈ ઓફર ફોર સેલ (0૦1:5) ઘટક નથી. રાજન મીનાથાકોનિલ થોમસ દ્વારા ૧૯૮૬ માં સ્થપાયેલ, સૂરજ એસ્ટેટ ડેવલપ મુખ્યત્વે દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં વેલ્યુ લક્ઝરી, લક્ઝરી સેગમેન્ટ્સ અને કોમરિયલ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને હવે બાંદ્રા સબ-માર્કેટમાં રહેણાંક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં સાહસ કરે છે. અમે ભાડૂત મિલકતોના પુનઃવિકાસમાં નિષ્ણાત છીએ. આઈટીઆઈ કેપિટલ લિમિટેડ, અને આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે અને લિંક ઇન્ટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે. ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે.