પૂજ ગેર લે વિધિ ઈતિશિયલ પિક મફર સોમવાર, 1૮ સભર, રારો! પ, જે કિર શેર દીઠ રેડ 340 4 RS 000તા ભાવ પતે ધળ તેટ કરે ઈ અમદાવાદ, ૧૯ ડિસેમ્બર, ૨૦૨૩ઃ જયપુર સ્થિત હાઈપરલોકલ જવેલરી રિટેલ ચેઇન, મોતીસંસ જવેલર્સ તેના ગ્રાહકોને ડિઝાઇન, ઉચ્ચ ગુણવત્તા, પારદર્શિતા અને ગ્રાહક સેવા ઓફર કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે, તેણે તેની મેડન ઇનિશિયલ પબ્યિક ઓફર માટે ઈક્વિટી શેર દીઠ ઇજ પર થી ઇજ પપ નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીની ઇનિશિયલ પબ્સિક આંફર (" 20" અથવા 'આફર') સબસ્ક્રિપ્શન માટે સોમવાર, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે અને બુધવાર, ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ બંધ થઈ જશે. રોકાણકારો ઓછામાં આછા ૨૫૦ ઈક્વિટી શેર અને ત્યારબાદ ૨૫૦ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ લગાવી શકે છે. ઈક્વિટી શેર દીઠ ઇજ ૧૦ના ફસ વેલ્યુનો પબ્લિક ઈશ્યુ સંપૂર્ણપણે ૨,૭૪,૭૧,૦૦૦ ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ છે જેમાં કોઈ ઓફર ફોર સેલ (05) ઘટક નથી. મોતીસંસ જવેલર્સનું સંચાલન બીજી પેઢીના S URA] ઉધોગસાહસિકો, સંદીપ છાબરા, ચેરમેન અને આખા સમય ડિરેક્ટર અને સંજય છાબરા, મેનેજિંગ ડિરેક્ટર, સ્વ. મોતીલાલ છાબરાના પુત્રો દ્વારા કરવામાં આવે છે, જેઓ જ્વેલરી ઉધોગમાં બે દાયકાથી વધુ વર્ષોની કુશળતા ધરાવે છે. તેના અન્ય जाइ भमा સોના અને ચાંદીના સિક્કા, વાસણો અને અન્ય કલાકૃતિઓનો સમાવેશ થાય છે. તેણે ૧૯૯૭માં પાર્ટનરશિપ હમ 'Ws Motisons Jewellers' $d તેનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ત્યારબાદ ૨૦૧૧માં પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત થયો હતો અને હાલમાં જયપુર, રાજસ્થાનમાં બહુવિધ અગ્રણી સ્થાનો પર તે હાજર છે. મોતીસંસ એ ૧૯૯૭માં જયપુર, રાજસ્થાનમાં એક જ શોરૂમથી તેનો જવેલરીનો વેપાર શરૂ કર્યો હતો. તેનું પ્રથમ આઉટલેટ, જે 'ટ્રેડીશનલ સ્ટોર' તરીકે પ્રખ્યાત છે, તે શહેરના મધ્યમાં આવેલા પ્રખ્યાત જવેલરી હબ, સૌથી વ્યસ્ત જોહરી બજારની પ્રસિદ્ધ ગલીઓ વચ્ચે સ્થાપિત કરવામાં આવ્યું હતું. તે મુખ્યત્વે ભારતભરમાં સ્થિત તૃતીય પક્ષ સપ્લાય પાસેથી તૈયાર કરેલ જવેલરી પ્રામ કરે છે અને તેના વ્યવસાયમાં સોના, હીરા, કુદનથી બનેલા દાગીનાનું વેચાણ અને મોતી, ચાંદી, પ્લેટિનમ, કિંમતી, અ્ધ-કિંમતી પથ્થરો અને અન્ય ધાતુઓ સહિત અન્ય જવેલરી ઉત્પાદનોના વેચાણનો અને જયપુર, રાજસ્થાનમાં અનેક પ્રમુખ સ્થાનો પ૨ સોના અને ચાંદીના સિક્કા, વાસણો અને અન્ય કલાકૃતિઓનો સમાવેશ થાય છે.