સૂરજ એસ્ટેટ ડેવલપસ લિમિટેડની ઇતિશિયલ પબ્લિક ઓફર સોમવાર, ૧૮ ડિસેમ્બરતારોજ ખુલશે fre ણ SURAJ ESTATE DEVELOPERS LIMITED અમદાવાદ, મુંબઈ સ્થિત રિયલ્ટર સુરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડ દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં રહેણાંક અને વ્યાપારી ફેત્રામાં રિયલ એસ્ટેટ વિક્સાવી છે, અને માહિમ, માટુંગા, દાદર, પ્રભાદેવી અને પરૅલના બજારોમાં રહણાંક પાર્ટફાલિયા ધરાવ છે. , તની ઇનિશિયલ પબ્યિક ઓફર માટે ઈક્વિટી શર દીઠ ઇજ ૩૪૦ થી ઇજ ૩૬૦ ના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કર્યુ છ. કંપનીની ઈનિશિયલ પબ્લિક ઓફર (120" અથવા 'ઓફર') સબસ્કિપાન માટે સાંમવારે, ૧૮ સંમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે અને બુધવાર, ૨૦ ડિસિમ્બર, ૨૦૨ ૩ના ચેજ બંધ થઈ જશ. ચાકાણકારા ઓછામાં આઈ ૪૧ છક્વિટી શેર માટે અન ત્યારબાદ ૪૧ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છ. ઈક્વિટી શર દીઠ ઇજ પના हस વલ્યુના પબ્લિક ઈશ્યુ સંપૂર્ણપણે રૂ. ૪૦૦૦ મિલિયનના ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ છ જેમાં કાઈ ઓફર ફોર સેલ (05) ઘટક નથી. રાજન મીનાથાકાનિલ થોમસ દ્વારા ૧૯૮૬ માં સ્થપાયૅલ, સુરજ એસ્ટેટ ડવલપર્સ મુખ્યત્વે દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં વેલ્યુ લક્ઝરી, લક્ઝરી સંગમેન્્ટ્સ અને કૉમકિયલ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છેં અને હવે બાંત્ર સબ-માઈટમાં રહેણાંક રિયલ અસ્ટેટ ડેવલપમેન્ટમાં સાહસ કરે છે. અમ ભાડત મિલકતોના પુન:વિકાસમાં નિષ્ણાત છીએ. રિયલ એસ્ટેટ માર્કેટમાં છબીસ વર્ષથી વધુની લાંબી હાજરી ધરાવીને, તેણે દક્ષિણ મધ્ય મુંબઈ ક્ષેત્રમાં ૧ ,૦૪૬,૫૪૩.૨૦ २५१२ ઠૂટથી વધુના ડવલપ્ડ કરેલ એરિયા સાથે બતાલીસ (૪૨) પ્રોજેક્ટ્સ પુર્ણ કર્યા છે. પુર્ણ થયેલા પ્રાંજક્ટ્સ ઉપરાંત, તની પાસં ૨૦,૩૪,૪૩૪.૪૦ સ્ક્વેર ફૂટના વિકાસશક્ષમ વિસ્તાર સાથે તેર (૧૩) ચાલુ પ્રૉજક્ટ્સ અને ૬,૦૯,૯૨૮ સ્ક્વેર હટ વચાલક્ષમ કાર્પેટ એરિયા અને ૭,૪૪,૧૪૯ સ્ક્વેર ફૂટના અંદાજિત કાર્પેટ એરિયા સાથે સોળ (૧૬) આગામી પ્રોજેક્ટ્સ છે. (૩-૧)