Suraj Estate Developers Limited's Initial Public Offering to open on Monday, December 18, 2023, sets price band at Rs 340 to Rs 360 per Equity Share

Sunday 17th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

पूर भ१२१६५४ ६१९. ४/१५६ ५५४ भ$२ ५२, १८ (९१५२, २०२३१२ १4 % VA AR 6 RS 340 તિ$ 301 ભાલ WNL UL WLR SURAJ ESTATE DEVELOPERS LL tITEO અમદાવાદ, ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ઃ જયપુર સ્થિત હાઇપરલોક્લ જ્વેલરી રિટેલ ચેઈન, મોતીસંસ જ્વેલર્સ તેના ગ્રાહકોને ડિઝાઇન, ઉચ્ચ ગુણવત્તા, પારદર્શિતા અને ગ્રાહક સેવા ઓફર કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે, તેણે તેની મેડન ઈનિશિયલ પબ્સિક ઓફર માટે ઈક્વિટી શેર દીઠ ઈજ પ૨ થી ઈજ પપ નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીની ઈનિશિયલ પબ્સિક ઓફર ("P 0" અથવા 'આંફર') સબસ્ક્રિપ્શન માટે સોમવાર, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે અને બુધવાર, ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ બંધ થઈ જશે. રોકાણકારો ઓછામાં ઓછા ૨૫૦ ઈક્વિટી શેર અને ત્યારબાદ ૨૫૦ ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ લગાવી શકે છે. ઈક્વિટી શેર દીઠ ઈજ ૧૦ના ફેસ વેલ્યુનો પબ્લિક ઈશ્યુ સંપૂર્ણપણે ૨,૭૪,૭૧,૦૦૦ ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ છે જેમાં કોઈ આફર ફોર સેલ (૦5) ઘટક નથી. મોતીસંસ જ્વેલર્સનું સંચાલન બીજી પેઢીના ઉધોગસાહસિકો, સંદીપ છાબરા, ચેરમેન અને આખા સમય ડિરેક્ટર અને સંજય છાબરા મેનેજિંગ ડિરેક્ટર, સ્વ. મોતીલાલ છાબરાના પુત્રો દ્વારા કરવામાં આવે છે, જેઓ જવેલરી ઉધોગમાં બે દાયકાથી વધુ વર્ષોની કુશળતા ધરાવે છે. તેના અન્ય આઓફરિંગમાં સોના અને ચાંદીના સિક્કા, વાસણો અને અન્ય કલાકૃતિઓનો સમાવેશ થાય છે. તેણે ૧૯૯૭માં પાર્ટનરશિપ ફર્મ '8//ડ 81011501૧5 Jewellers' i२४१ तन वयवस शर ऽया હતા અને ત્યારબાદ ૨૦૧૧માં પબ્સિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત થયો હતો અને હાલમાં જયપુર, રાજસ્થાનમાં બહુવિધ અગ્રણી સ્થાનો પર તે હાજર છે. મોતીસંસ એ ૧૯૯૭માં જયપુર, રાજસ્થાનમાં એક જ શૉોરૂમથી તેનો જવેલરીનો વેપાર શરૂ કર્યો હતો. તેનું પ્રથમ આઉટલેટ, જે 'ટ્રેડીશનલ સ્ટોર' તરીકે પ્રખ્યાત છે, તે શહેરના મધ્યમાં આવેલા પ્રખ્યાત જવેલરી હબ, સૌથી વ્યસ્ત જોહરી બજારની પ્રસિદ્ધ ગલીઓ વચ્ચે સ્થાપિત કરવામાં આવ્યું હતું. તે મુખ્યત્વે ભારતભરમાં સ્થિત તૃતીય પક્ષ સપ્લાયર્સ પાસેથી તૈયાર કરેલ જવેલરી પ્રામ કરે છે અને તેના વ્યવસાયમાં સોના, હીરા, કુંદનથી બનેલા દાગીનાનું વેચાણ અને મોતી, ચાંદી, પ્લેટિનમ, કિમતી, અર્ધ-કિમતી પથ્થરો અને અન્ય ધાતુઓ સહિત અન્ય જવેલરી ઉત્પાદનોના વેચાણનો અને જયપુર, રાજસ્થાનમાં અનેક પ્રમુખ સ્થાનો પર સોના અને ચાંદીના સિક્કા, વાસણો અને અન્ય કલાકૃતિઓનો સમાવેશ થાય છે.