સૂરજ એસ્ટેટ ડેવલપસે લિમિટેડની ઈતિશિયલ પબ્લિક ઓફર સોમવાર, ૧૮ ડિસેમ્બર, રે૦ર૩તા રોજ ખુલશૈ (ત્રજંકેશન ભૂમિ) અમદાવાદ, ૧૯ ડેસેમ્બર ૨૦૨૩: મુંબઈ સ્થિત રિયલ્ટર સૂરજ એસ્ટેટ ડેવલપસ લિમિટેડ દક્ષિણ મધ્ય મુંબઇ પ્રદેશમાં રહેણાંક અને વ્યાપારી ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ વિકસાવી છે, અને માહિમ, માટુંગા, દાદર, પ્રભાદેવી અને પરેલના બજારોમાં રહેણાંક પોર્ટફોલિયો ધરાવે છે. , તેની ઈનિશિયલ પબ્યિક આંફર માટે ઇક્વિટી શેર દીઠ ઈજ ૩૪૦થી ઈજ ૩૬૦ના ભાવે પ્રાઈસ બેન્ડ નક્કી કર્યું છે. કંપનીની ઇનિશિયલ પબ્લિક ઓફર ( "790" અથવા આંફરુ) સબસ્ક્રિપ્શન માટે સોમવારે, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે અને બુધવાર, ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ બંધ થઈ જશે. રોકાણકારો ઓછામાં ઓછા ૪૧ ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ ૪૧ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. ઈક્વિટી શેર દીઠ ઈજ પના waTEN Le = SURAJ ESTATE DEVELOPERS LIMITED ફેસ વેલ્યુનો પબ્સિક ઈશ્યુ સંપૂર્ણપણે રૂ. ૪૦૦૦ ખમિલિયનના ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ છે જેમાં કોઈ આંફર ફૉર સેલ (૮૪5) ઘટક નથી. રાજન મીનાથાકોનિલ થોમસ દ્વારા ૧૯૮૬ માં સ્થપાયેલ, સૂરજ એસ્ટેટ ડેવલપર્સ મુખ્યત્વે દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં વેલ્યુ લકઝરી, લક્ઝરી સેગમેન્ટ્સ અને કોમરિયલ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને હવે બાંદ્રા સબમાકેટમાં રહેણાંક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં સાહસ કરે છે. અમે ભાડૂત મિલકતોના પુનઃવિકાસમાં નિષ્ણાત છીએ. રિયલ એસ્ટેટ માકેટમાં છત્રીસ વર્ષથી વધુની લાંબી હાજરી ધરાવીને, તેણે દશિણ-મધ્ય મુંબઈ ક્ષેત્રમાં ૧,૦૪૬,૫૪૩.૨૦ સ્ક્વેર ફૂટથી વધુના ડેવલપ્ડ કરેલ એરિયા સાથે બેતાલીસ (૪૨) પ્રોજેક્ટ્સ પૂર્ણ કયાં છે. પૂર્ણ થયેલા પ્રૉજેક્ટ્સ ઉપરાંત, તેની પાસે ૨૦,૩૪,૪૩૪.૪૦ સ્ક્વેર ફૂટના વિકાસક્ષમ વિસ્તાર સાથે તેર (૧૩) ચાલુ પ્રોજેક્ટ્સ અને €,૦૯,૯૨૮ સ્ક્વેર ફૂટ વેચાણક્ષમ કાર્પેટ એરિયા અને ૭,૪૪,૧૪૯ સ્ક્વેર ફૂટના અંદાજિત કાર્પેટ એરિયા સાથે સોળ (૧૯) આગામી પ્રોજેક્ટ્સ છે.