આ સપ્તાઠે ડ5૪૬-મેઇન બોર્ડના 12 2૦ આઝાદ એન્જિન્યટિંગ , મોતીસંસ જ્વેલર્સ અને હેપી ફોર્જીગ્સમા ગ્રે માટમાં ઊંચા પ્રીમિયમ નવગુજરાત સમય અમદાવાદ ઘા આ સપ્તાહમાં મેઇન બોર્ડઅને એનએસઈ તથાબીએસઇના એસએમઈપ્લેટફોર્મપરલિસ્ટ થવા માટે કુલ 12 આઇપીઓ મૂડીબજારમાં પ્રવેસશે. ચારે આઇપીઓ 18મીએ ખુલશે તો ચાર 19મીએ, 20મીએ એક અને 21મીએ બે આઇપીઓ ખુલશે. મેઇન બોર્ડ પર આવનારા આઇપીઓમાં મોતીસંસ જ્વેલર્સ, સુરજ એસ્ટેટ ડેવલોપર્સ, મુથુટ માઇક્રોફિન, ક્રેડ બ્રાન્ડ, આરબીએઝેડ જ્વેલર્સ, હેપ્પી ફોજીગ્સ, આઝાદ એજિનયરિંગ અને ઇનોવા કેબટેબ છે. જ્યારે એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારી કંપનીઓમાં ટ્રાઇડન્ટ ટેક્લેબ, ઇલેક્ટ્રો ફોર્સ, શાંતી સ્પિનટેક્સ, સહારા મરીટાઇમનો સમાવેશ થાય છે. આગામી સપ્તાહના આવનારા આઇપીઓમાં સૌથી આકર્ષક ભરણાંઓમાં આઝાદ એજિન્યરિંગ, મોતીસંસ જ્વેલર્સ અને હેપ્પી ફોજીંગ્સને ગણવામાં આવે છે, જેના ગ્રે માર્કટમાં પ્રીમિયમ 55 ટકાથી લઇને 150 ટકા સુધીના બોલાઈ રહ્યા છે. ગ્રે માર્કટ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું હતું, રિટેલ ઇન્વેસ્ટર્સ માટે સારા આઇપીઓ એટલે લોટરી લાગવા સમાન છે. અગાઉ ગ્રે માર્કટમાં ફોર્મ કે પ્રીમિમયના સોદા કરીને પણ આવક થતી હતી. પરેતુ હવે નાના રોકાણકારોની કેટેગરીમાં ગ્રે માર્કટનું કામ કરનારા બ્રોકરો દ્વારા સબજેક્ટ ટુ એલોટમેન્ટ લાગુ કરવામાં આવતા જો શેરો લાગે અને વેચાણનો સોદો કર્યો હતો તો જ લાભ મળે છે. જ્યારે ₹10 લાખની ઉપર એપ્િકેશન કરનારાને લધુત્તમ શેરો ઓફર કરવામાં આવતા હોવાથી કેટલાક ટ્રેડરો દ્વારા સિન્ડિકેટ કરીને એચએનઆઈ કેટેગરીમાં શેરો ભરવાનો ટ્રેન્ડ વધ્યો હોવાનું જાણવા મળે છે. આઝાદ એજિનિયરિંગનો આઈપીઓ 20 ડિસેમ્બરે: આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડે બુધવાર, 20 ડિસેમ્બર, 2023ના રોજ ઇક્વિટી શેર્સના આઈપીઓ ખોલવાનો પ્રસતાવ મૂક્યો છે. ઓફરનો પ્રાઇસ બેન્ડ ₹499 પ્રતિ ઇક્વિટી શેરથી ₹524 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. કંપની ઓફરમાંથી મળેલી ચોખ્ખી આવકનો કંપનીના મૂડી ખર્ચ, પુનઃચુકવશી/ પૂર્વ ચૂકવણી, કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા ઓશિક ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ બંને પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. મોતીસંસ જ્વેલર્સના આઇપીઓની ₹52 થી ₹55 પ્રાઇસ બેન્ડઃ જયપુર સ્થિત હાઇપરલોકલ જ્વેલરી રિટેલ ચેઇન, મોતીસંસ જ્વેલર્સ ગ્રાહકોને ડિઝાઇન, ઉચ્ચ ગુશવત્તા, પારદર્શિતા અને ગ્રાહક સેવા ઓફર કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) માટે ઇક્વિટી શેર દીઠ ₹52 થી ર55નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીની ઇનિશિયલ પબ્લિક ઓફર સબસ્ક્રિપ્શન માટે સોમવાર, 18 ઝ્સિમ્બર, 2023ના રોજ ખુલશે. તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં 300,000 થી વધુ જ્વેલરીની ડિઝાઇન્સનો સમાવેશ થાય છે. સૂરજ એસ્ટેટ ડિવલપર્સનો આઇપીઓ સોમવારે ખુલશે: મુંબઈ સ્થિત રિયલ્ટર સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડ મુંબઇમાં માહિમ, માટુંગા, ધદર, પ્રભાદેવી અને પરેલના બજારોમાં રહેણાંક પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીની ઇનિશિયલ પબ્લિક ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ ₹340 થી ₹360ના ભાવે રહેશે. 30 જૂન, 2023 અને નાણાકીય વર્ષ 2023, 2022 અને 2021ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન એકીકૃત [£ 0118 અનુક્રમે ₹46.73 કરોડ, ₹151 કરોડ, ₹131.73 કરોડ અને ₹86.62 કરોડ હતું.