~ + Nt સુરજ એસ્ટેટ ડેવલોપર્સ લિમિટેડ ( ૧૮ ડિસેમ્બર ૨૦ ડિસેમ્બર ) પ્રાઈઝ બેન્ડ રૂ.૩૪૦-૩૬૦ પ્રતિશેર ઈશ્યુ સાઈઝ રૂ.૪૦૦ કરોડ ફ્રેશ ઈશ્યુ રૂ.૪૦૦ કરોડ ન્યૂનતમ અરજી ૪૧૨શેર (રૂ.૧૪,૭૬૦) લિસ્ટીંગ NSE / BSE કેટેગરી લોટ શેર રોકાણ રકમ રીટેઈલ (ન્યૂનતમ) ૧ ૪૧ રૂ ૧૪,૭૬૦ રીટેઈલ(મહતમ) ૧૩ ૫૩૩ રૂ ૧,૯૧,૮૮૦ ડ-॥પા (ન્યૂનતમ) ૧૪ પ૭૪ રૂ ૨,૦૬,૬૪૦ 5-૫ મહતમ) ૬૭ ર૭૪૭ રૂ ૯,૮૮,૯૨૦ 8-01 (ન્યૂનતમ) ૬૮ ૨૭૮૮ રૂ ૧૦,૦૩,૬૮૦ ૧૯૮૬ માં સ્થાપિત, સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડ એ રિયલ એસ્ટેટ બાંધકામ કંપની છે. કંપની દક્ષિણ મધ્ય મુંબઈ ક્ષેત્રમાં રહેણાંક અને વાણિજિયક રિયલ એસ્ટેટનો વિકાસ કરે છે. સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડે દક્ષિણ-મધ્ય મુંબઈ ક્ષેત્રમાં ૪૨ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. કોમર્શિયલ સેગમેન્ટમાં, સૂરજ એસ્ટેટે સંસ્થાકીય ગ્રાહકો માટે કોર્પોરેટ હેડક્વાર્ટર બનાવ્યા અને વેચ્યા છે, જેમ કે સારસ્વત કોઓપરેટિવ બેંક લિમિટેડ પ્રભાદેવી), નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા, યુનિયન બેક ઓફ ઈન્ડિયા અને ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (દાદર).પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ ઉપરાંત, કંપની પાસે ૧-૩ ચાલુ ૦ [| રિ હિ ] પ્રોજેક્ટ્સ અને ૧૬ આગામી પ્રોજેક્ટ્સ છે. કંપનીના પ્રોજેક્ટ્સમાં સૂરજ એલિગન્ઝા-1 અને 1૮6 એપાર્ટમેન્ટ્સ, ૮0. ભવન (કૃઠ્ટા માળ સુધીનો તબક્કો-૧) અને ટ્રાફ્રિવલ બે-૧, એલિઝાબેથ એપાર્ટમેન્ટ અને મોન ડેઝિર, સેન્ટ એન્થોની એપાર્ટમેન્ટ્સ, લુમિયર અને ટ્રાંક્વિલ બે-1, બ્રહસિદ્ધિ સીએચએસનો સમાવેશ થાય છે. કંપની રીડેવલોપમેન્ટમાં પણ સારી પકાસ ધરાવે છે. ભવિષ્યના વિકાસ માટે 11 પાસે બાંદ્રા (પશ્ચિમ) અને સાંતાક્રુઝ (પૂર્વ) ખાતે અમુક જમીનના પાર્સલ છે જે આવનારા સમયમાં મોનેટાઈઝ કરીને ડેવલોપ કરશે. કંપની રૂ. ૪૦૦ કરોડનો ફેશ ઇક્વિટી શેરનો ઈશ્યુ લાવી રહી છે. આ બૂક-બિલ્ડ ઈશ્યુ રૂ. ૩૪૦-૩૬૦ના પ્રાઈઝ બેન્ડમાં ઓફર થઇ રહ્યો છે. ઈશ્યુ પૂર્વે એકર રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ઈશ્યુમાં આઇટીઆઇ કેપિટલ લિમિટેડ અને આનંદ રાઠી સિક્યોરિટીઝ લિમિટેડ લિડ મેનેજર છે. ઈશ્યુ ૧૮ ડિસેમ્બરના રોજ ખુલશે અને ૨૦ ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં, કંપનીએ કુલ આવક/ચોખ્ખો નફો રૂ. ર૪૪ કરોડ / રૂ. ૬.૨૮ કરોડ (૪21), રૂ. ૨૭૩.૯૧ કરોડ / રૂ. ૨૬.૫૦ કરોડ (£૪22), અને રૂ. ૩૦૭.૮૯ કરોડ / રૂ. ૩૨.૦૬ કરોડ (૪23) રહ્યો છે. જૂન ૨૦૨૩સુધીમાં કંપનીએ રૂ. ૧૦૨.૮૧ કરોડના વેચમ સામે રૂ. ૧૪.૫૩ કરોડ નફો નોંધાવ્યો છે. કંપનીએ સરેરાશ £25 રૂ. ૮.૧૬ અને સરેરાશ ઈદઉ ૫૮.૭૭% નોંધાવ્યો છે. નાણાકીય પરિણામો સારા દેખાય છે, ઈશ્યુ ભંડોળ થકી કંપની અમૂક લોનની ચૂકવણી કરશે જેથી નફાકારકતા સુધરી શકે છે. ઈશ્યુમાં ગ્રે બજારોમાં ઠીક-ઠાક પ્રિમીયમ ચાલી રહ્યા છે, જોકે એકર બુકમાં સારા નામ જણાયા છે. ઈશ્યુમાં મધ્યમગાળામાં રોકાણ માટે ઘણું સારું જણાઈ રહ્યું છે, સારા લિસ્ટિંગ ગેઇન પણ મળી શકે છે જોકે અન્ય ઈશ્યુની જેમ ઊંચા પ્રિમીયમ નથી જેથી રોકાણકારો પોતાની સગવડ મૂજબ રોકાણ કરવું, જોકે ઈશ્યુ ઘણો આકર્ષક છે જેથી ભરણું કરવું સલાહભર્યું રહેશે.