સૂરજ એસ્ટેટ ડેવલપસ લિમિટેડની ઈતિશિયલ પબ્લિક ઓફર ૧૮ ડિસેમ્બરના રોજ ખુલશે અમદાવાદ, તા. ૧૦ મુંબઈ સ્થિત રિયજ્ટર સૂરજ અસ્ટેટ ડવલપર્સ લિમિટેડ દલિણ મધ્ય મુંબઇ પ્રદેશમાં રહણાંક અન વ્યાપારી ક્ષત્રામાં રિયલ અસ્ટટ વિકસાવી છે, અને માહિમ, માટુંગા, દાદર, પ્રભાદેવી અને પરેલના બજારમાં રહેણાંક પોર્ટફાલિયા ધરાવે છે. , તેની ઇનિશિયલ પબ્લિક ઓફર માટે ઇક્વિટી શર દોઠ રિડ ૩3૪૦ થી રિડ ૩3૬૦ ના ભાવ પ્રાઇસ र, નક્કી કર્યું છે. કંપનીની ઇનિશિયલ પબ્લિક ઓફર सरुन माट સોમવારે, ૧૮ ડિસમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે અન બુધવાર, २० ડિસેમ્બર, ૦૨૩ના રાજ બંધ થઈ જશે. [કાણકારા ઓછામાં આછા ૪૧ ક્વિર્ટી શર માટે અને ત્યારબાદ ૪૧ શ્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શક છે. ઈક્વિટી શર દીઠ રિડ પના a ૮૬! COC इस વેલ્યુનો પબ્લિક ઈશ્યુ સંપૂર્ણપણે રે. ૪૦૦૦ મિલિયનના ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ છે જમાં કાઈ ઓફર ફોર સલ ઘટક નથી.રાજન મીનાથાકાનિલ થામસ દ્રારા ૧૯૮૬ માં સ્થપાયેલ, સૂરજ એસ્ટેટ ડવલપર્સ મુખ્યત્વે દાક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં વલ્યુ લક્ઝરી, લક્ઝરી સેગમેન્ટ્રસ અને કોમરિયલ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છ અને હવે બાંદ્રા સબ-મા્ેટમાં રહણાંક રિયલ એસ્ટેટ ઠવલપમન્ટમાં સાહસ કરે છે. અમ ભાડૃત મિલકતાના પુનઃવિકાસમાં નિષ્ણાત છીએ. રિયલ खर માર્કેટમાં છત્રીસ વર્ષથી વધુની લાંબી હાજરી ધરાવીને, તેણે દક્ષિણ-મધ્ય મુંબઇ ક્ષેત્રમાં ૧,૦૪૬,૫૪૩.૨૦ સ્ક્વેર ફૂટથી વધુના ડવલપ્ડ કરેલ એરિયા સાથે બેતાલીસ (૪૨) પ્રોજક્ટ્સ પૂર્ણ કર્યા છે.