સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડની ઇનિશિયલ પબ્લિક ઓફર સોમવાર, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે, જે ઈક્વિટી શેર દીઠ નિડ 340 થી મિડ 360ના ભાવે પ્રાઈસ બેન્ડ સેટ કરે છે અમદાવાદ, ૧૬ ડિસંમ્બર, ૨૦૨૩: મુંબઈ સ્થિત રિયલ્ટર સૂરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડે દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં રહેણાંક અને વ્યાપારી ક્ષેત્રામાં રિયલ એસ્ટેટ વિકસાવી છે, અને માહિમ, માટુંગા, દાદર, પ્રભાદેવી અને પરેલના બજારોમાં રહેણાંક પોર્ટફોલિયો ધરાવે છે. , તેની ઈનિશિયલ પબ્લિક ઓફર માટે ઇક્વિટી શેર દીઠ તિ. 340 થી તિડ 360 ના ભાવે પ્રાઈસ બેન્ડ નક્કી કર્યું છે. કંપનીની ઈનિશિયલ પબ્લિક ઓફર ("20" અથવા 'આફર') સબસ્ક્રિપ્શન માટે સોમવારે, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે અને હ I fr બુધવાર, ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ બંધ થઈ જશે. રોકાણકારો ઓછામાં ઓછા ૪૧ ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ ૪૧ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. ઈક્વિટી શેર દીઠ ઈજ પના ફેસ વેલ્યુનો પબ્લિક ઈશ્યુ સંપૂર્ણપણે રૂ. ૪૦૦૦ મિલિયનના ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ છે જેમાં કોઈ ઓફર ફૉર સેલ (૦5) ઘટક નથી. રાજન મીનાથાકોનિલ થોમસ દારા ૧૯૮૯ માં સ્થપાયેલ, સૂરજ એસ્ટેટ ડેવલપર્સ મુખ્યત્વે દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં વેલ્યુ લકઝરી, લક્ઝરી સેગમેન્ટ્સ અને કોમર્શિયલ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને હવે બાંદ્રા સબ-માર્કેટમાં રહેણાંક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં સાહસ કરે છે. અમે ભાડૂત મિલકતોના પુનઃવિકાસમાં નિષ્ણાત છીએ રિયલ એસ્ટેટ માર્કેટમાં છત્રીસ વર્ષથી વધ્ની લાબી હાજરી ધરાવીને, તેણે દક્ષિણ-મધ્ય મુંબઈ ક્ષેત્રમાં ૧,૦૪૬,૫૪૩.૨૦ સ્ક્વેર ફૂટથી વધુના ડેવલપ્ડ કરેલ એરિયા સાથે બેતાલીસ (૪૨) પ્રોજેક્ટ્સ પૂર્ણ કયાં છે. પૂર્ણ થયેલા પ્રોજે કટ્સ ઉપરાત, તેની પાસે ૨૦,૩૪,૪૩૪.૪૦ સ્ક્વેર ફૂટના વિકાસક્ષમ વિસ્તાર સાથે તેર (૧૩) ચાલુ પ્રોજેક્ટ્સ અને ૬,૦૯,૯૨૮ સ્ક્વેર ફૂટ વેચાશક્ષમ કાર્પેટ એરિયા અને ૭,૪૪,૧૪૯ સ્ક્વેર ફૂટના અંદાજિત કાર્પેટ એરિયા સાથે સોળ (૧૬) આગામી પ્રોજેક્ટ્સ છે. કંપની ઈજ ૧૦.૦૦ મિલિયનથી ઇજ ૧૩૦.૦૦ મિલિયનની કિંમતની મિલકતોની વૈવિધ્યસભર શ્રંણી ઓફર કરીને, "વેલ્યુ લકઝરી" અને "લક્ઝરી' સેગમેન્ટમાં સમજદાર ગ્રાહકોને પૂરી પાડે છે.