સુરજ એસ્ટેટ ડેવલપર્સ લિમિટેડની ઇતિશિયલ પબ્લિક આંફર સોમવાર, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખૂલશે, જે ઈક્વિટી શૈર દીઠ Rs 3४० थी Rs 3६0 Hd પ સ બેન્ડ સેટ કરે છે એજન્સી દારા મુંબઈ સ્થિત રિયલ્ટર સૂરજ એસ્ટેટ ડેવલપસ લિમિટેડે દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં રહેણાંક અન વ્યાપારી ક્ષેત્રોમાં રિયલ અંસ્ટેટ વિકસાવી छ, અને માહિમ, માટુંગા, દાદર, પ્રભાદેવી અને પરેલના બજારોમાં રહેણાંક પૉટફાલિયો ધરાવે છે. , તેની ઈનિશિયલ પબ્લિક ઓફર માટે ઈક્વિટી શૅર દીઠ Rs ૩૪૦ થી રિ ૩૬૦ ના ભાવ પ્રાઈસ બેન્ડ નક્કી કયું છે. કેપનીની ઈનિશિયલ પબ્લિક આંફર (''[[0'' અથવા "ઓફર ") સબસ્ક્રિપ્શન માટે સોમવારે, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ખુલશે અને બુધવાર, ૨૦ ડિસંમ્બર, ૨૦૨૩ના રાંજ બધ થઈ જશે. રોકાણકારાં આંછામાં આછા ૪૧ ઇક્વિટી શર માટે અને ત્યારબાદ ૪૧ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.ઈક્વિટી શેર દીઠ ૨5 પના ફસ વલ્યુનો પબ્લિક ઈશ્યુ સંપૂણપણે રૂ. ૪૦૦૦ મિલિયનના ઈક્વિટી શરના નવો ઈશ્યુ છે જેમાં કોઈ આફર ફૉર સેલ (05) ઘટક નથી. રાજન મીનાથાકાનિલ થોમસ દ્દારા ૧૯૮૬ માં સ્થપાયેલ, સૂરજ એસ્ટેટ ડેવલપસ મુખ્યત્વે દક્ષિણ મધ્ય મુંબઈ પ્રદેશમાં વેલ્યુ લકઝરી, લકઝરી સેગમન્ટ્સ અને કોમરરિયલ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને હવે બાંદ્રા સબ-માકટમાં રહણાંક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં સાહસ કરે છે. અમે ખાન ભાડૂત મિલકતોના પુનઃવિકાસમાં નિષ્ણાત છીએ. રિયલ એસ્ટેટ માકેટમાં ૩૬ વષથી વધુની લાંબી હાજરી ધરાવીને, તેણે દક્ષિણ-મધ્ય મુંબઈ ક્ષેત્રમાં ૧,૦૪૬,૫૪૩.૨૦ સ્ક્વૅર ફૂટથી વધુના ડેવલપ્ડ કરેલ એરિયા સાથે બેતાલીસ (૪૨) પ્રાજેક્ટ્સ પૂણ કર્યા છે. પૂણ થયેલા પ્રોજક્ટ્સ ઉપરાંત, તેની પાસ ૨૦,૩૪,૪૩૪.૪૦ સ્ક્વેર ફૂટના વિકાસક્ષમ વિસ્તાર સાથે તેર (૧૩) ચાલુ પ્રૉજેક્ટ્સ અને ૬,૦૯,૯૨૮ સ્ક્વેર ફૂટ વેચાણક્ષમ કાપેટ એરિયા અને ૭,૪૪,૧૪૯ સ્ક્વંર ફૂટના અંદાજિત કાપેટ એરિયા સાથે સોળ (૧૬) આગામી પ્રોજેક્ટ્સ છ.કંપની ઈજ ૧૦.૦૦ મિલિયનથી ઈજ ૧૩૦.૦૦ મિલિયનની કિમતની મિલકતોની વૈવિધ્યસભર શ્રેણી ઓફર કરીને, "વેલ્યુ લક્ઝરી અને 'લક્ઝરી' સેગમેન્ટમાં સમજદાર ગ્રાહકાને પૂરી પાડે છે. તેણે સંસ્થાકીય ગ્રાહકોને બિલ્ટ ટુ-સુટ કૉર્પોરેટ હેડક્વાટરનું નિમાણ અને વેચાણ કર્યું છે, જમાં સારસ્વત કોઆપરેટિવ બેક લિમિટેડ (્રિભાદેવી) અને [ક્લિયરિંગ કાં્પારેશન આફ ઈન્ડિયા લિમિટેડ (દાદર)ના સમાવેશ થાય છે. કોમરિયલ સેગમેન્ટમાં સ્વતંત્ર આફિસ બિલ્ડીંગની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા, તે હાલમાં તુલસી પાઇપ રાડ, માહિમમાં સ્થિત ૧૬ માળની કોમરિયલ બિલ્ડિંગની દરખાસ્ત કરી રહી છે, તેનું ગ્રાહક કેન્દ્રિત વેપાર મોડલ વિવિધ સ્થળો, ટિકિટના કદ અને રૂપરેખાંકનામાં ગ્રાહકની આવશ્યકતાઓને પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભાવિ વૃદ્ધિ અને વિસ્તરણ માટે (સ્થિત, કંપની વિકાસ માટે બાંદ્રા (પશ્ચિમ) અને સાંતાક્રુઝ (पूव)मां અમુક વ્યૂહાત્મક જમીન પાર્સલ ધરાવે છે. આંક્ટોબર ૩૧, ૨૦૨૩ સુધીમાં, તેની પાસે ૧૦,૩૫૯.૭૭ સ્કવેર મીટર જમીન અનામત છે.