સુરજ એસ્ટેટ ડેવલપર્સની ઓફરે જ્ भ ૧૫.૬ ગણુ સબસ્ક્રિશાન મેળવ્યુ પીટીઆઈ નવી દિલ્હી, તા. ૨૧ સુરજ એસ્ટેટ ડેવલપર્સના પ્રાથમિક શેર વેચાણને બુધવારે બોલી લગાવવાના અંતિમ દિવસે ૧૫.૬૫ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. એનએસઈના આંકડા મુજબ, ઇનિશિચલ પબ્લિક ઓફર્રિગ (આઈપીઓ)ને ૮૨,૩૫,૨૯૩ શેરની સામે ૧૨,૮૮,૪૬,૫૫૯ શેરો માટે બિડ મળી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ બાયસ (ક્યુઆઇબી) માટેનો હિસ્સો ૨૪.૩૧ ગણા સબસ્ક્રાઇબ કેટેગરીમાં ૯.૩૦ થયો હતો જ્યારે બિનસબસ્ક્રિપ્શન મળ્યું છે. સંસ્થાકીય રોકાણકારો માટેના સૂરજ એસ્ટેટ ડેવલપર્સ ગણું ગણું કંપનીના આઈપીઓની પ્રાઇસ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. રિટેલ રેન્જ રૂપિયા ૩૪૦-૩૬૦ ક્વોટાને ૧૮.૯૦ ઇન્વેસ્ટર્સ પ્રતિશેર હતી. માટેની ઇન્ડિવિડ્યુઅલ (આરઆઇઆઇ) મુંબઈ સ્થિત કંપનીનો આઈપીઓ સંપૂર્ણપણે' રૂપિયા ૪૦૦ કરોડના ઇક્વિટી શેર્સની નવેસરથી જાહેરે કરવામાં આવ્યો હતો, જેમાં ઓફર-ફોર-સેલ (ઓએફએસ) કમ્પોનન્ટ નહતું. શુક્રવારે સૂરજ એસ્ટેટ ડેવલપર્સે જણાવ્યું હતું કે તેણે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી ' રૃ પિયા ૧૨૦ કરોડ મેળવ્યા છે આઇટીઆઇ કેપિટલ અને આનંદ રાઠી સલાહકારો આ. ઓફરના મેનેજર હતા. ઇક્વિટી શેરોને બીએસઈ અને એનએસઈ પર સૂચિબદ્ધ કરવાની દરખાસ્ત છે.