Rising cases of Corona, Red Sea crisis, can weaken the sentiment of crude oil market

Monday 25th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

શેરબજારમાં 2023ના અંતિમ સપ્તાહમાં નરમાઈ સાથે કોન્સોલિડેશનની સંભાવના કોરોનાના વધતા કેસ, રેડ સી.નું સંકટ, ક્રૂડ ઓઈલ બજાર સોમવારે કિસમસ બિષિત્તે માર્ડટ બંધ રહેશે અંગોલા છુટું પડતા ઓપેક દેશોની તાકાત નબળી પડી, કરડ ઓઈલ નરમ રહેવાની સભાપના એજન્સી 2 નવી દિલ્હી ઘા કેલેન્ડર વર્ષ 0023નું અંતિમ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે અનેક ટ્રેડસ અને રોકાણકારો રજાઓના મૂડમાં હશે જેને કારણે માર્કેટમાં વૌલ્યૂમમાં ઘટાડો જોવા મળી શકે છે. સોમવારે ક્રિસમસની રજાને કારણે માર્કેટ બંધ રહેશે જેને કારણે આ સપ્તાહ ચાર ટ્રેડિંગ સેશનનું રહેશે. કોરોનાના વધતા કેસ, રેડ સી-નું સંકટ બજારનું સેન્ટિમેન્ટ નબળું કરી શકે છે. આમ પણ સાત સપ્તાહની તોખાર તેજી પછી ગત સપ્તાહે સાપ્તાહિક ધોરણે બજાર ઘટ્યું છે તે જોતા નરમાઈ સાથે કોન્સોલિડેશન જોવા મળી શકે છે. રાતા સમુદ્રએટલેકે રેડ સીખાતે ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ હમાસને ટેકો જાહેર કર્યો છે અને ઈઝરાયેલના હુમલાના વિરોધમાં તેમણે જહાજો લૂંટવાનું શરૂ કર્યું છે. તેને કારણે વ્યાપાર પરિવહન પર અસર થઈ રહી છે. અનેક કંપનીઓએ આ રૂટથી તેમની કામગીરી સ્થગિત કરી દીધી છે અથવા વૈકલ્ક રૂટ તરફ નજર દોડાવી છે. તેને કારણે પ્રાઈમરી માર્કેટમાં પણ તોખાર તેજી પ્રાઈમરી માર્કેટમાં તોખાર તેજીનો માહોલ જામ્યો છે જે કેલેન્ડર વર્ષ 2023ના અંતિમ સપ્તાહમાં પણ જળવાશે તેમ જણાય છે. ખારા કરીને એસએમઈ સેગમેન્ટમાં ભારે તેજી જોવાઈ રહી છે. મેઈન બોર્ડમાં કોઈ નવો ઈશ્યૂ નથી, પરંતુ તેમાં ઈનોવા કેપટેબનો આઈપીઓ 26મીએ બંધ થશે. ગત સપ્તાહે બંધ થયેલા મેઈન બોર્ડ ઈશ્યૂમાં મુ ટ માઈક્રોફિન, મોતીસન્‍સ જ્વેલર્સ, સુરજ એસટેટનું લિસ્ટિંગ 26મીને મંગળવારે થશે. હેપી ફો્જિંગ્સ, આરબીઝડ જ્વેલર્સ, કેડો બ્રાન્ડ્સના શેરનું 27મીને બુધવારે લિસ્ટિંગ થશે. આઝાદ એન્વિનિયરિંગના શેરનું 28મીએ અને ઈનોવા કેપટેળનું 2$મીએ લિસ્ટિંગ થશે. એરાએમઈ સેગમેન્ટમાં એક પાઈપ્સ એન્ડ પોલિમર્સનો આઈપીઓ 28-28 દરમિયાન છે. શ્રી બાલાજી વાલ્વ, મનોજ સિરેમિક, એચઆરએચ નેક્સ્ટ, આકાંક્ષા પાવરના ઈશ્યૂ 27-20 દરમિયાન રહેશે. કે સી એનર્જીનો ઈશ્યૂ 28મીએ ખૂલશે અને 2 જાન્યુઆરીએ બંધ થશે. ટ્રાઇડેન્ટ ટેકલેળ્સ, સુપ્રીમ પાવર, ઈન્ડિફાના આઈપીઓ 2મે બંધ થશે, જ્યારે સમીરા એગ્રી નો ઈશ્યૂ 27મીએ બંધ થશે. એસએમઈ લિસટંગમા જોઈએ તો આગામી સપ્તાહે સહારા મેરીટાઈમનું 26મીએ, શાંતિ સ્પિન્ટે ક્સનું 27મીએ અને ટ્રાઈડેન્ટ ટે કલેળ્સ, સુપ્રીમ પાવર, ઈન્ડિફાનું 23મીએ લિરિટિંગ થશે. શિપિંગ ફેઈટ રેટ વધવાની સંભાવના છે જે કંપનીઓનાં ખર્ચ વધારશે. ખર્ચ ટાળવા માગતી કંપનીઓ સપ્લાય ઘટાડી શકે છે. 21 ડિસેમ્બર સુધીમાં 158 જહાજ વૈકલ્ધિક માર્ગ તરફ ખસેડાયા હતા જેમાં કુલ 21 લાખ કાર્ગો ક્દેનર હતા. તેમાં કુલ 105 અબજ ડોલરની વસ્તુઓ હતી. તેના પરથી અંદાજ આવે છે કે આગામી સમયમાં આ સંકટ લાંબુ ચાલશે તો વૈશ્વિક અર્થતંત્ર પર અસર થઈ શકે છે. ભારતીય નિકાસકારો અને આયાતકારો બન્નેનો લોજિસ્ટિક્સ ખર્ચ વધી જશે. મહત્વનું એ છે કે ફગાવાની સમસ્યા માંડ કાબૂમાં આવી છે ત્યારે જ આ નવું સંકટ સર્જાયું છે. આ સમસ્યા લાંબા સમય સુધી ચાલશે તો ફગાવો વકરે તેવી પણ શક્યતા છે. બજાર માટે સેન્ટિમૅન્ટ ખરાબ કરે તેવું બીજું પરિબળ કોરોનાના વધતા કેસનું છે. નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને કેસની સંખ્યા મંગળવારે બજાર ખૂલશે ત્યાં સુધીમાં સંભવતઃ 4000ને પારે કરી ગઈ હશે. કેન્દ્રએ રાજ્ય સરકારોને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ કરવા તાકીદ કરી છે. ગાઈડલાઈન મુજબ આરટી-પીસીઆર ટેસ્ટ અને એન્ટિજતત ટેસ્ટ ૫ર ભાર મૂકવા પણ કહેવાયું છે. વૈશ્વિક ફૂડ ઓઈલ બજાર પર અસર કરતું અન્ય પારેબળ છે. રેડ સીનું સંકટ છતાં ફૂડ ઓઈલના ભાવ નરમ રહ્યા છે. ઓપેક પ્લસ દેશોના સપ્લાય કટની સામે વેનેઝુએલાનું ઓઈલ માર્કટમાં આવ્યું છે. આ ઉપરાંત ગત સપ્તાહે અંગોલાએ પણ ઓપેકનું સભ્યપદ છોડી દેતા ઓઈલ સપ્લાય વધવાની સંભાવના વધી છે જે ઓઇઈલને નરમ રાખશે. ઓપેકના કુલ ઉત્પાદનમાં અંગોલનો 404 જેવો હિસ્સો છે પરંતુ મહત્વનું એ છે કે ઓપેકની નું સેન્ટિમેન્ટ નબળું એકતા તૂટી રહી છે. ઓપેકની દાદાગીરી સામે આ નાના દેશો પોતાનું આર્થિક અસ્તિત્વ ગુમાવતા હોવાનું જણાતા તેઓ તેમાંથી ખસી રહ્યા છે. 3019માં કતાર અને 2020માં ઈક્વાડોર પણ ઓપેકમાંથી ખસી ગયા હતા. હવે ઓપેકના 12 સભ્યો રહ્યા છે અને તેમનું રોજનું 2.? કરોડ બેરલ ઓઈલ ઉત્પાદન થાય છે, જે વૈશ્વિક કુલ સપ્લાયત્તા 370) છે. શુક્રવારે કૂડ ઓઈલના ભાવ નરમ રહ્યા હતા. બ્રેન્ટ ફૂડ ઓઈલ બેરલદીઠ 79 ડરેલર ર્યું હતું, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (૪૪11) ફૂડ ઓઈલ 73 ડોલર આસપાસ ટ્રેડ થતું હતું. સાપ્તાહિક ધોરણે તેમાં 3 ટકા વધારો થયો હતો. બજારને અસર કરતા અન્ય પરિબળમાં [વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (11) છે. નવેમ્બર પછી કરી શકે ડિસેમ્ખરમાં પણ આક્રમક ખરીદી કરીને તેમણે બજારનાં મૂડ બદલી નાખ્યો અને પરિણામે આગઝરતી તેજી જોવા મળી. જોકે ગત સપ્તાહે તેમણે ૪6300 કરોડની નેટ વેચવાલી કરી છે. ડીઆઈઆ ઈએ હાથીની ચાલ ચાલતા હોય તેમ સતત ખરીધી આગળ ધપાવી હતી અને ગત સપ્તાહે તેમણે વધુ ₹8ણ)0 કરોડની નેટ ખરીદી કરી હતી. ગત સપ્તાહે તમામ પાંચ સંશન એફઆઈઆઈવેચવાલ રહ્યા છે અને ડૈઆઈઆઈ તમામ પાંચ સેશન લેવાલ રહ્યા છે. આગામી સપ્તાહના ચાર સેશનમાં આ બન્નેની ટક્કર જામશે. મંથલી ઓપન ડટા અનુસારે નિફ્ટી માટે 21,300-31,600નો અવરોધ છે, જ્યારે 21,200-21,000નો સપોર્ટ છે. 20,800 મહત્વનો સપ્રોટ બની રહેશે. વ્યાપક રીતે આ ડેટા અંવો સંકેત કરે છે કે નિક્ટી 30800-21,600 વચચે અથડાતો રહેશે. એસબીઆઈ સિક્યુરિટીઝના મતે નિક્ટી માટે ? 1030-21, 100નો મહત્વનો સપોર્ટ છે. વળી, આગામી સપ્તાહે એફ એન્ડ ઓ ડિસેમ્બર સિરીઝની એક્સપાયરી પણ છે. તેના મતે નિફ્ટી 31,430 ઉપર બંધ રહે તો તેજી આગળ ધપશે અને તેવા સંજોગોમાં 21,650-21,700નું લેવલ જોવા મળી શકે છે. રેલિગેર બ્રૉકિગના મતે નિફ્ટી વર્તમાન સ્તરે વધુ કોનસોલિડેટ થશે તો તે બજારે માટે સારું રહેશે. દરમિયાન ઈન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ (૧૧૧3) 13.5થી ઉપર રહ્યો છે જે દર્શાવે છે ક વોલેટિલિટી વધી શકે છે.