Sensex rose 830 points in three sessions on global markets

Wednesday 27th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

નિફ્ટી 95 પોઇન્ટ વધીને 21,400ની ઉપર બંધ, ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ (૪7) 7.07 ટકા ઉછળીનો 14 68 થયો વૈશ્વિક બજારોના સથવારે ત્રણ સેશનમાં સેન્સેક્સ 830 પોઈન્ટ વધ્યો નવગુજરાત સમય 2 રમમદાવાદ થળ માેટમાં કોઈ પોઝિટિવ કે નેગેટિવ ટ્રિગરના અભાવે સાધારણ મૂવમેન્ટ જોવા મળી હતી અને સતત ત્રીજા દિવસે તેમાં આગેકૂચ જળવાઈ રહી હતી. વૈશ્વિક બજારોનો પણ સારો સથવારો મથ્યો હતો. અમેરિકામાં 2024માં વ્યાજદરમાં ઓછામાં ઓછા ત્રણ વાર ઘટાડાનો ફેડરલ રિઝર્વ સંકેત આપતા વૈશ્વિક બજારોમાં રેલી જોવા મળી હતી જેને કારણે સ્થાનિક સેન્ટિમેન્ટ વધારે મજબૂત બન્યું હતું. અમેરિકન બોન્ડ થીલહ 4 ટકાતી નીચે સરકીને 3.89ના સ્તરે રહ્યું હતું. ગત સપ્તાહે ગુરૂવારે અને શુક્વારે બે દિવસમાં 600 પોઈન્ટ વધ્યા બાદ સૈનસેક્સ મંગળવારે 230 પોઈન્ટ વધ્યો હતો. એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઈન્કટ્રીઝ જેવા દિગ્મજોમાં ખરીદી જોવાતા બજારમાં સુધારો જળવાયો હતો. આ બે સ્ટોક્સનું જ સેન્સેક્સમાં 120 પોઈન્ટનુ યોગદાન રહ્યું હતું. ફુલ ગરજ્ઞ સેશનમાં સેન્સેક્સ 830 પોઈન્ટ વધ્યો છે, જ્યારે નિફ્ટી 291 પોઈન્ટ વર્ષો છે. બીએસઈ સેન્સેક્સ મંગળવારે 329.84 પોઈન્ટ વધીને 71,336.80 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે એક તબક્કે 364,33 પોઈન્ટ વધીને 71,471.29 સુધી ગયો હતો. નિફ્ટી 91.95 પોઈન્ટ વધીને 21,441.35 પોઈન્ટ વધો હતો. મિડ કેપ ઈનક્સ 0.72 ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઈનેક્સ 0.48 ટકા વધ્યો હતો. જિયોજિત ફાઈનાનિયલ સર્વિસીઝના મોતીસન્‍્સ જવેલર્સનું 88% પ્રીમિયમથી લિસ્ટિંગ મોતીરાન્સ જ્વેલર્સ લિમિટેડના શૈરનું 88 ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ પત ઈશ્યૂ પ્રાઈસ ₹55 સામે આ શેર બીએસઈ પર ₹10.90ના માવે ખૂલ્યો હતો, જે 88.30 ટકા પ્રૌમિયમ દર્શાવે છે. ઈન્ટ્રા ડે આ શેરે 9834 ટકા વધીને ₹103.33ની ટોય બનાવી હતી. છેલ્લે 83.36 ટકા વધીને ₹101.18 પર બંધ રહ્યો હતો. તેનું માર્કેટ કેપ ₹036.08 કરોડ થયું હતું. મોતીસન્‍સનો ₹51 કરોડનો આઇપીઓ 153.61 ગણો ભરાયો હતો. રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે અમેરિકામાં 2034માં આક્રમક રીતે વ્યાજદરમાં ઘટાડાની સંભાવના જોવાઈ રહી છે. તેને પગલે ભારતીય માર્કેટમાં વેલ્યૂએશન્સ ઊંચા હોવા છતાં અને એફઆઈઆઈની વેચવાલી છતાં આગેહૂચ જોવા મળી હતી. હાલમાં ભારત સહિતના દેશોના ઈક્વિટી માર્કટમાં રિસક-ઓન રેલી જોવા મળી રહી છે. માર્કટ બ્રેથથ પોઝિટિવ રહી હતી. સૂરજ એસ્ટેટના શેરનું 7% 162થી લિસ્ટિંગ સૂરજ એરટેટ ડેવલપર્સના શેરનું 7 રહ્યો હતો. તેનું માર્કેટ કેપ ₹1482. કરોડ થયું હતું. તેનો ર400 કરોડનો ઈશ્યૂ 5.65 ગણો ભરાયો હતો. બીએસઈ પર 2292 શેર વધીને બંધ રહ્યા હતાં, જ્યારે 1509 શેર ઘટીને બંધ રહ્યા હતા. એફઆઈઆ ઈએ ₹05.20 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઈઆઈએ ₹167.04 કરોડની નેટ ખરીદી કરી હતી. સેક્ટોરલ ઈનેક્સ જોઈએ તો યુટિલિટીઝમાં 1. 56ટકાનો વધારો થયો હતો. ઓઈલ-ગેસ ઈસેક્સ 1.43 ટકા, કોમોડિટીઝ 1.36 ટકા, એનજી 1.38 ટકા, પાવર 1.33 ટકા, હેલ્થકેર 1.13 ટકા, મેટલ 0.93 ટકા, ટકા ડિસ્કાઉન્ટથી લિસ્ટિંગ થયું હતું. રાઈની ઈશ્યૂ પ્રાઈસ સામે આ શેર 4.3 ટકા ડિસ્કાઉન્ટથી 2143.80 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન એ તબક્કે તે 10 ટકા નીચો આવીને 2123 ૩5 થયો હતો. છેલ્લે 7.13 ટકા ઘટીને ₹134.30 પર બંધ થટ સાઈકોહિનનુ ૦% 1ઉન્ટથી લિસ્ટિંગ મુયૂટ માઇકોનના શેરનું 31ની ઈશ્યૂપ્રાઈસ સામે $ ટકા ડિસકાઉન્ટથી લિસ્ટિંગ થયું હતું. શેર 4.4 ટકા ઘટીને 278 પર ખૂલ્યા બાદ છેલ્લે 8.52 ટકા ઘટીને ₹266 20 પર બંધ રહ્યો હતો. તેનું માકેટ કેપ ₹4538.50 કરોડનું થયું હતું. કંપનીનો ર760 કરોડનો ઈશ્યૂ 11.42 ગણો ભરાયો હતો. ઓટો 0.91 ટકા વધો હતો. જોકે આઈટી અને ટેક ઈનેક્સ ઘટ્યા હતા. દરમિયાન ઈનિયા વોલેટિલિટી ઈેકસ (૪૧૩૪) 7.07 ટકા ઉછળી ગયો હતો અને 14.68 થયો હતો, જે તાજેતરના સમયમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે અને બજારમાં વૌલેટિલિટી વધવાનો સંકત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઈલ ઓલમોસ્ટ ફ્લેટ રહ્ય હતું. બ્રેન્ટ ફૂડ ઓઇલના ભાવ બેરલદીઠ 79 લર ટ્રેડ થતા હતા. રેડ સી સંકટ હળવું થતા એચપીસીએલ 4 ટકા વધ્યો એચપીસીએલના શેરનો ભાવ 5,369 વધીને ₹ 384.15 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા ડે તે ₹332 સૂધી ગયો હતો. વિશ્વની જાયન્ટ શિપિંગ કપની મકે રેડ સી રૂટ પરથી ફરીથી ટ્રાન્સપોર્ટેશન શરૂ 5 | હોવાના અહેવાલે એચપીસીએલ સહિતની મોટાભાગની ઓઈલ કંપનીઓના શેર વધ્યા હતા. ડેનમાર્ક સ્થિત મરક હવે રેડ સી અને ગલ્ફ ઓફ એડન ખાતેથી શિપિંગ ઓપરેશન્સ શરૂ કરી રઠી હોવાના અહેવાલ આવ્યા હતા જેમાં કહેવાયું હતુંકે શિપની સુરક્ષા માટે અમેરિકાની આગેવાની હેઠળ લશ્કરી દળો લ [ત કરવામાં આવ્યા છે. ણે પ્લા લ એ એચપીસીએ 6દા.ને ₹678 કરોડના ઓર્ડર મળતા 52-સપ્તાહની નવી ટોચે ભારત ઈલેક્ટ્રોનિક્સને 274 કરોડના નવા ઓર્ડર મળ્યા હોવાની જાહેરાતને પગલે શેર 4 38 ટકા વધીને ₹141.85 પર બંધ રહ્યો હતો અને બાવન સપ્તાહની નવી ટોચ બનાવી હતી. ઇન્દ્રા ડે તેણે 484.50ની નવી ટોચ બનાવી હતી. તેને મળેલા નવા ઓર્ડર પૈકી ₹444 કરોડનો ઓર્ડર ઉત્તર પ્રદેશ સરકાર તરફથી નેક્સ્ટ જનરેશન યુપી ડાયલ 1: પ્રોજેક્ટ માટેનો છે. કંપની તેમાં હાર્ડવેર, એઆઈ-બેઝડ સોફ્ટવેર ટૂલ્સ અને સાઈબર સિક્યુરિટી સોલ્યૂશન્સ પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત કંપનીને ₹233 કરોડનો ઓર્ડર ક 'ચૂનિકેશન ડિસપ્લે યુનિટ્સ, થર્મલ ઇમેવિંગ કેમેરા અને અન્ય સ્પેર્સ-સર્વિસીઝ માટે મળ્યો છે. બ્રોકરેજ સીએલએસએએ આ શેરમાં ₹2:7નો ટારગેટ આપીને ખરીદીની ભલામણ ઠે છાએ ખામી જણાવતા આરબીએલ બેન્કમાં કડાકો આરબીએલ બેન્કનો શેર 4.38% ઘટીને ₹250.60 પર બંધ રહ્યો હંતો. રિઝર્વ બેન્કે આરબીએલ બેજ્કની બજાજ ફાઈનાન્સ સાથે કો-બ્રાન્ડેડ કેડિટ કાર્ડ પાર્ટનરશિપમાં ગાઈડલાઈનનું પાલન કરવા બાબતે ગંભીર ખામી હોવાનું કહેતા તેના શેરમાં ગાબડુ પડ્યું હતું. આરબીઆઈએ આ ખામીને પગલે આરબીએલ બેન્કની બજાજ ફાઈનાન્સ સાથે આ પાર્ટનરશિપ માત્ર એક વર્ષ માટે જ લંખાવી છે અને 21 ડિસેમ્બર, 2024 સૂધી જ તે રહેશે તેમ કહી દીધું છે. આરબીઆઇએ કંપનીને ક્રેડિટ કાર્ડ લોવ્ય કરવાની પણ હી મંજૂરી નથી આપી જેને કારણે તેણે બજાજ ફાઈનાન્સ સાથે મળીને કો-બ્રાન્ડેડ કાર્ડ લોન્ચ કર્યું હતું.