આઈપીઓ માકેટમાં મિશ્ર "3, 3માંથી 2 110માં નેગેટિવ લિસ્ટિંગ આકાંક્ષા પાવર અને ઇન્્ફાનો20 27મી ડિસે. ખૂલશે નાસિક સ્થિત આકાંક્ષા પાવર એન્ડ ઈન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ પોતાના 4998000 ઇક્વિટી શેરની પ્રથમ પ્રારંભિક જાહર આફર (120) સાથે જાહરમાં આવી રહી છે. કંપનીનો આઇપીઓ 27મી ડિસેમ્બરના રોજ ખુલશે અને 29ના રોજ બંધ થશે. પ્રતિ શેરદીઠ રૂ.52થી 55 પ્રાઈસ બેન્ડ નિધારી છે. કપની આઇપીઓ દ્વારા સરેરાશ 27.49 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. એકત્રિત કરેલા ભંડોળમાંથી કેપિટલ ખર્ચે માટે રૂ. 5.00 કરોડના ઉપયોગ કરાશે. ભારકર ન્યૂઝ અમદાવાદ ક્રિસમસ વેકેશનના માહોલના કારણે ઈક્વિટીમાં રોકાણકારોનો ઉત્સાહ ઘટ્યો છે. વૈશ્વિક મિશ્ર ટ્રેન્ડના માહાલ અને સ્થાનિકમાં ઇક્વિટીમાં વોલેટાલિટી ભર્યા માહોલ વચ્ચે પ્રાઈમરી માર્કટમાં પણ નિરસતા જોવા મળી છે. મેઇનબોડમાં ત્રણ આઇપીઔઓના લિસ્ટીંગમાંથી બમાં નેગેટિવ લિસ્ટ સાથે રોકાણકારોએ નિરસતા અનુભવી હતી. મોતિસન્્સ જ્વેલર્સનો આઈપીઓ 89 ટેકા પ્રિમિયમે લિસ્ટઃ બીએસઈ ખાતે ડે.5ડની ઈશ્યૂ પ્રાઈસ સામે 88.90 ટકા પ્રીમિયમે 103.90ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે.ઇન્ટ્રા-ડમાં 98.35 ટકા ઉછળી 109.09ની સર્વોચ્ચ સપાટી ૫૨ પહોંચ્યા બાદ નીચામાં 99.01 થઇ અંતે 83.96 ટકા વધીને રે.101.18 બંધ રહ્યો હતો. મુથુટ માઈક્રોફિન ડિસ્કાઉન્ટમાં લિસ્ટ, 9 ટકા નેગેટિવ રિટર્નેઃ બીએસઈ ખાતે મુથુટ માઈક્રૉફિન લિ.એ 4.46 ટેકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. ઇશ્યુ પ્રાઈઝ રૂ.291ની સામે બીએસઇ ખાતે રૂ.278.00માં ખુલ્યો હતો જ ઇન્ટ્રા-ડે વધીને રૂ.280.80 અને નીચામાં રૂ.265. 30ની સપાટી પહોંચ્યા બાદ અંતે રૂ.266.20 બંધ રહ્યો હતો આમ ઈશ્યુ પ્રાઇઝથી સરેરાશ 8.52 ટકા ઘટી બંધ રહ્યો છે. સુરજ એસ્ટેટ ડેવલપર્સનો આઈપીઓ ડિસ્કાઉન્ટમાં ખુલ્યોઃ સુરજ એસ્ટેટ ડેવલપર્સેનો આઇપીઓ ઈશ્યુ પ્રાઇઝ ડૂ.360ની તુલનાએ રૂ.343.80ના સ્તરે એટલે કે 4.61 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો હતો ત્યારબાદ ઇન્્ટ્રાડમાં ઉપરમાં 354.35 અને નીચામાં 323.95 થયા બાદ અંતે 334.30 બંધ રહ્યો હતો.